Skip to product information
1 of 7

પડદા પાછળનું ગુજરાત Parda Paachhalnu Gujarat (Gujarati)

by R.B. Sreekumar, Former DGP Gujarat
No reviews

Regular price
Rs 235.00
Regular price
Rs 235.00
Sale price
Rs 235.00

Free Shipping Policy

All prepaid orders are eligible for free shipping. Have more queries? Read more about our shipping and delivery policies here.

Easy Replacement Policy

We have a clear and easy return policy with no question asked. Have more queries? Read more about our return policies here.

100% Genuine Products

We directly source our products from Publishers/Manufacturers.

Secured Payments

We have end to end encryption with our highly optimized payment gateways.

Author: R.B. Sreekumar, Former DGP Gujarat

Languages: Gujarati

Number Of Pages: 238

Binding: Paperback

Package Dimensions: 9.0 x 6.0 x 1.0 inches

Release Date: 01-12-2019

Details: ગોધરા રેલ્વે સ્ટેશનની દુર્ઘટના પછી ગુજરાતના અનેક વિસ્તારો – ભાગોમાં ફાટી નીકળેલા કોમી રમખાણો એ ગુજરાત તથા ભારતના ચહેરા પરના કલંક સમાન છે. આ ભીષણ કોમી રમખાણો ફાટી નીકળવાનું મુખ્ય કારણ પોલીસતંત્ર દ્વારા કાયદા અને વ્યવસ્થાના પાલનમાં દાખવવામાં આવેલ ગંભીર પ્રકારની બેદરકારી હતી. આ પુસ્તકમાં લેખકે ઘટનાસ્થળ પર ઉપસ્થિત એક ઉચ્ચ પોલીસ અધિકારીની હેસિયતથી બે જૂથો વચ્ચેના કોમી તોફાનો અને તે પછી પોલીસની સરેઆમ બેદરકારી છૂપાવવા અને અપરાધીઓને બચાવવા માટે કરવામાં આવેલા સરકારના આયોજનબદ્ધ પ્રયત્નોનો પર્દાફાશ કર્યો છે. કોમી રમખાણો દરમિયાન એમણે રજૂ કરેલા અહેવાલો અને તે પછી કોમી તોફાનોની તપાસ કરનાર તપાસપંચ સમક્ષ એમણે રાજકારણીઓ, પોલીસ અને નોકરશાહીની નિમ્ન કક્ષાની ભૂમિકાનો કરેલો પર્દાફાશ આ પુસ્તકની મુખ્ય બાબતો છે. સર્વોચ્ચ અદાલત દ્વારા રચાયેલા ખાસ તપાસ દળ (સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ) ની કામગીરીને એમણે બહુ જ નજીકથી નિરખી અને અંતે તેઓ એ નિષ્કર્ષ પર પહોંચ્યા કે એસ.આઈ.ટી.એ ગુનેગારોને તેઓના દુષ્‍કૃત્‍યો બદલ સજા કરવાને બદલે ગુનેગારોના બચાવ પક્ષે રહીને વકીલ તરીકેની કામગીરી બજાવી હોય એવું અનુભવાયું છે. ગુજરાતના કોમી રમખાણો અને તે પછીની પરિસ્થિતિઓને નજરે જોનાર સાક્ષી તરીકે લેખકે આ પુસ્તક પોતાના અંતરાત્માના બોજને હળવો કરવા માટે આલેખ્યું છે.

  • ISBN: 9788172211004